Last Updated: July 26, 2023ગુડ મોર્નિંગ શ્રી હનુમાનજી ગુજરાતી ઇમેજેસ

Shubh Sawar Hanuman Mantra
શુભ સવાર શ્રી હનુમંત નમઃ
શ્રી ગુરુચરણ બરનઉં રજ, નિજ મન મુકુર સુધારી;
રઘુબર બિમલ જસુ,જો દાયકુ ફલ ચારિ ।
બુધ્ધિ હિન તનુ જાનિ કે, સુમિરૌ પવનકુમાર;
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશબિકાર ॥

Good Morning Hanuman Images In Gujarati
શુભ સવાર જય શ્રી રામ જય શ્રી હનુમાન
ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજનિપુત્ર
બાલબ્રહ્મચારી એવા હનુમાન…

Good Morning Hanuman Message Picture
શુભ સવાર જય શ્રી રામ જય શ્રી હનુમાન
બજરંગ બલીની આપ સૌની ઉપર હંમેશા કૃપા રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી રામ

Good Morning Jai Shree Hanuman Shayari Pic
શુભ સવાર
જેના મનમાં છે શ્રી રામ,
જેના તનમાં છે શ્રી રામ.
જગત માં સૌથી તે છે બલવાન,
એવા પ્યારા છે મારા હનુમાન.
જય શ્રી રામ જય શ્રી હનુમાન

Shubh Savar Jai Shri Hanuman
શુભ સવાર જય શ્રી રામ જય શ્રી હનુમાન
પ્રભુ ને એ ન કહો કે મારી સમસ્યા વિકટ છે,
બલ્કે, સમસ્યા ને કહી દો કે પ્રભુ મારા નિકટ છે.

Shubh Savar Shri Hanuman Ni Jai
શુભ સવાર જય શ્રી હનુમાન
ચરણ શરણ માં આવી ને ધરું તારું ધ્યાન,
સંકટમાં રક્ષા કરો હે મહાવીર હનુમાન.

Shubh Savar Hanuman And Shanidev Wish Image

Good Morning Bajrangbali Ni Jai

Good Morning Hanuman Mantra

Good Morning Pavan Putra Hanuman Ni Jai

Good Morning Sawar Na Ram Ram

Shubh Sawar Bajarang Bali
Leave a comment