ગુડ મોર્નિંગ ગુજરાતી સંબંધ સુવિચાર ઇમેજેસ
Shubh Savar Sambandh Arisa Jevo Hoy
સંબંધ હોય તો અરીસા જેવા હોય,
જે હસે પણ સાથે સાથે, અને રડે પણ સાથે સાથ.
શુભ સવાર
Shubh Savar Relationship Message
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે…
શુભ સવાર
Shubh Savar Relationship Quote
સંબંધોની વાતો દિલ સુધી જ રાખવી.
મગજ ઘણું ચાલક છે, હિસાબ લગાવશે.
શુભ સવાર
Sugar Cane Plantation
શેરડીમા જ્યાં ગાંઠ હોય છેત્યાં રસ નથી હોતો..
અનેજ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી..!
જીવનમાં સંબંધોનું પણ આવુ જ છે…
શુભ સવાર
Shubh Savar Sambandh Message
સંબંધ હમેશા તેજ સફળ થાય છે,
જે અહેસાન થી નહીં અહેસાસ થી બંધાયેલા હોય.
શુભ સવાર
Shubh Savar Sambandh Quote In Gujarati
સંબંધ વીજળીના તારની જેમ હોય છે,
ગલત જોડેલી તાર જીવનભર ઝાટકાં
આપે છે અને યોગ્ય તાર જીવનભર
રોશની ફૈલાવે છે.
શુભ સવાર
Shubh Savar Sambandh Quote
સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.
શુભ સવાર
Shubh Savar Sambandh Status In Gujarati
ઝૂકેલી ગર્દનથી.. જો મોબાઇલમાં અજાણ્યા સંબંધો જોડાઈ શકતા હોય
તો પછી.. હયાત સંબંધોમાં કોઈ વાર ગરદન ઝુકાવી લેવામાં શું વાંધો છે?
શુભ સવાર
Shubh Savar Sambandh Status
સંબંધ પણ ત્રાજવામાં તોલાવા લાગ્યા છે.
પ્રેમ ઓછો મતલબથી ભરેલા વધારે ચાલવા લાગ્યા છે.
શુભ સવાર
Shubh Savar Sambandh Whatsapp Quote
કેટલાક સંબંધોના નામ નથી હોતાં,
જ્યારે કેટલાક સંબંધો ફક્ત નામ માટે જ હોય છે.
શુભ સવાર
Good Morning Relationship Gujarati Quote
સ્વજનોના વર્તુળની ત્રિજ્યા નિત લંબાવી રહું,
જેથી એક દિન વિશ્વ આખું એમાં સમાવી હું શકું.
શુભ સવાર
Leave a comment