Last Updated: January 21, 2022હેપ્પી શુક્રવાર ગુજરાતી શુભેચ્છા સંદેશ ઇમેજેસ

Happy Friday Blessing In Gujarati
તમારા ચહેરા પરનું સ્મિત ક્યારેય ઓછું ન થાય,
બસ એ જ પ્રાર્થના કરીએ છીએ અમે ભગવાનને.
Happy Friday

Happy Friday Gujarati Shayari Status
કાલ કોણે જોઈ છે,
માટે આજનો દિવસ પણ શા માટે ખોઈએ?
જે ઘડી હસી શકાય છે,
તે ઘડી માં રડવું શા માટે?
Good morning, Happy Friday

Happy Friday Gujarati Wish Image
શુભ દિવસની શરૂઆત શુભ વિચારોથી કરો.
શુભ સવાર! શુભ દિવસ શુભ શુક્રવાર

Happy Friday Message In Gujarati
દુ:ખને સુખમાં બદલતા રહો.
ધીમે ધીમે પણ ચાલતા રહો.
શુભ શુક્રવાર ગુડ મોર્નિંગ
શુભ શુક્રવાર શુભ સવાર

Happy Friday Morning Wish In Gujarati
તમારી નવી સવાર એટલી આનંદદાયક રહે,
તમારા દુ:ખની બધી વાતો જૂની થઈ જાય,
આપી જાય એટલી ખુશીઓ આ દિવસ તમને, કે
ખુશીઓ પણ તમારા સ્મિતની દિવાની બની જાય.
Happy Friday Morning

Happy Friday Wish In Gujarati
તમારા જીવનમાં હોય ખુશીઓનો મેળો,
ક્યારેય નાં હોય કોઈ બખેડો.
બસ આ વાત પર
Happy Friday
Leave a comment