Shaniwar Na Sahune Mara Ram Ram
શનિવારના સહુને મારા રામ રામ.
ઉઠો, જાગો અને ભગવાનનો આભાર માનો કે જેણે આપણને નવી સવાર આપી.
Happy Saturday Message
શનિવારની ચા તૈયાર છે
બહાર ઠંડો પવન ફૂંકાય છે,
વહેલા ઉઠી જાઓ,
બસ તમારી રાહ જોઈ રહી છું.
Happy Saturday
Good Morning Happy Saturday Message
તમારા સ્મિતથી વિશ્વને બદલો,
દુનિયાથી તમારું સ્મિત બદલશો નહીં.
ગુડ મોર્નિંગ હેપ્પી સેટરડે!
Good Morning Happy Saturday Quote
ગુડ મોર્નિંગ હેપ્પી સેટરડે
તે વ્યક્તિની શક્તિ સાથે કોઈ મેળ નથી,
જેની પાસે શક્તિ સાથે સહનશક્તિ પણ છે.
હેપ્પી શનિવાર ગુજરાતી સંદેશ ઇમેજેસ
Happy Saturday Shayari In Gujarati
સવારની મોસમ જાણે સ્વર્ગની અનુભૂતિ,
ઊંઘ અને ચા શોધતી આંખો,
જાગવાની થોડી મજબૂરી અને સૂવાની આશા,
પણ તમારો દિવસ શુભ રહે અમારી ગુડ મોર્નિંગ સાથે.
Happy Saturday
Saturday Morning Shayari
સપનાંની દુનિયા થી હવે પાછા ફરો,
સવાર થઈ ગઈ છે હવે જાગો,
ચંદ્ર તારાઓને હવે અલવિદા કહીદો,
આ નવા દિવસના આનંદમાં ખોવાઈ જાઓ.
Happy Saturday Morning.
Shubh Shanivar Quote In Gujarati
જીવન એક સુંદર સ્વપ્ન છે,
જેમાં જીવવાની ઈચ્છા હોવી જોઈએ.
શુભ શનિવાર
Shubh Shanivar Shayari
શનિવારની સુંદર સવાર થઈ ગઈ,
જીવનમાં મીઠાશ ભળી ગઈ,
મુબારક છે આપને આજનો દિવસ,
જેમાં તમારી પ્રાર્થના સામેલ થઈ ગઈ.
શુભ શનિવાર
Shubh Shanivar Wish In Gujarati
જેમ ઊંઘ આવે છે સપના લઈને .. કાશ.
તેવીજ રીતે આજની સવાર આવે,
તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને .
શુભ શનિવાર
Leave a comment